જીવનમાં મૃત્યુ તો ફક્ત એક જ વાર મળે છે, ચાહે ટી.બી; ડાયાબિટીસ,બ્લડપ્રેશર યા કોરોના તો પછી રસી (વેક્સીનેશન)નો ડર શા માટે? વેક્સીનેશનથી મૃત્યુ થશે તો શહિદ કહેવાઇશું.; અને જો નવજીવન પામ્યા તો બહાદુર ગણાઇશું.આપણા,ો બંન્ને હાથમાં લાડુ છે. “पसंद अपनी अपनी, ख्याल ख़्याल अपना अपना”🙏