બિલ ગેટ્સને એક પત્રકારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે?. બીલ ગેટ્સએ એક કોરો ચેક સહી કરીને આપ્યો અને કહ્યું કે તારી તાકાત હોય તેટલી રકમ લખી નાંખ... તેણે બિલ ગેટ્સ પાસે માફી માંગી અને કહ્યું કે મારો કહેવાનો અર્થ એવો નથી... પછી બીજીવાર પૂછ્યું કે શું છે તમારી સફળતાનું રહસ્ય??? તેમણે બીજીવાર કોરો ચેક સહી કરીને આપ્યો અને કહ્યું કે તારી તાકાત હોય તેટલી રકમ લખી નાંખ... પત્રકારએ ફરીથી ચેક લેવાની ના પાડી... પછી બીલ ગેટ્સે ચેક ફાડી નાખ્યો અને કહ્યું... કે હું મને મળતી એક પણ તક ગુમાવતો નથી.. જે રીતે તે અત્યારે ગુમાવી... તારી પાસે વિશ્વનાં ધનિક બનવાનો 2 વાર મોકો હતો એ તે ગુમાવી દીધો..... મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમારી પાસે આવતી એક પણ તક ગુમાવવી ન જોઈએ.... Do hard work.... And catch your opportunities.... તક ન ગુમાવે એ જ સાચો યુવાન..... બિલ ગેટ્સ ની આત્મકથા માંથી વાંચેલું.... ..