Gujarati Quote in Blog by Roshani Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુક્તક
તું છે વહેતી નદી, તો હું પણ ઘૂઘવાતો દરિયો છું,
તું છે આગ અંગાર, તો હું પણ મુસળધાર મેઘ છું,
હું તો રોજ તારી નજરો સાથે નજર મિલાવવા ઝંખું....
તું છે તીરસ્કારની હવા, તો હું પણ આશાનો દિપક છું...

-Roshani Patel " સંસ્કૃતિ "

Gujarati Blog by Roshani Patel : 111641763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now