સાચવી ને સાચવજો એ સાથ ને
સદાય સાથ આપે છે તમારા હાથ ને
પોતાનું ઘણી ને સુલઝાવે તમારા અભાવ ને
કઈપણ બોલ્યા વગર સમજો એના ભાવ ને
જાણતાં અજાણતા છુપાવે નહી આલાપ ને
એ સંઘરી રાખે પણ બતાવે નહી હાવભાવ ને
અવની છલોછલ સમુદ્ર બની બનશો નિર્દય ને
ગાંઠ પડી જશે તો ગુમાવશો તમારા હ્રદય ને
-હ્રદય