ચાર. વાણી દુવરા બોલાય તે બોલવા વાળો જન્મે છે જે કાયમ બકબક કરે છે તે કયારેય મોન સમાધિનો પરમ આનંદ મેળવીને પોતાના મૂળ. સ્વરૂપને પામી શકતો નથી અને અકારણ જીવણ વ્યર્થ વેડફી રહિયા છે તેનું કારણ એ છે કે પૂરણ સંત મતનો અભાવ હોય છે તેના માટે તર્ક વધે છે અને વારમ વાર જન્મ મરણ એનેજ છે પ્રભુ મને આવું સમજાય છે કે આવી વાણી બોલનાર જન્મે છે..