મારા પિતા એટલે
મારા જીવનમાં આવેલ પ્રથમ પુરુષ
જેમણે જીવનનું ગણીત શીખવ્યું
જેમણે જવાબદારીઓનું ભાન કરાવ્યું
જેમણે સ્વ માટે લડતા શીખવ્યું...
જે ઢાલ બની સદા સાથે રહ્યા
જે મારા બાળપણ સારથી બન્યા
જેમણે અગણીત લાડ લડાવ્યા અને
કાંટાળા માગઁ પર ચાલતા શીખવ્યું...
મારા પિતા એટલે મારુ જીવન ...
જયદેવ રાઠોડ