Gujarati Quote in Poem by Nipa Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપનુ  તો મેં જોયુ મારા માટે તારા પ્રેમ નુ
પણ એ સપનુ  હતુ તો સારુ તો હોવાનુ જ

ડર લાગ્યો કયાંક અઘુરો ના રહે પ્રેમ પછી
યાદ આવ્યું કે સપનુ છે તો પુરુ કરીશું

પુરા થયા મારા પ્રેમ ના સપના અને અરમાન
કેમ થયા એ માર અરમાન અને સપના પુરા

યાદ આવ્યું કે એ એક કેવી રીતે પુરુ થયુ
સપનુ જો હતુ તો પુરુ તો થવાનુ હતુ

વિચાર આયો તને આની વિશે વાત કરવાનો
પણ શું વાત કરીશ તને આતો સપનુ હતુ

આંખ ખુલી ને હકીકત નો અહેસાસ થયો
સપના તો હમેંશા સપના જ હોય છે

જે ઉઠતા સાથે આખ ખુલતા  ની  સાથે
કાચ ની જેમ સપના પણ તૂટવા માટે જ હોય છે

Gujarati Poem by Nipa Patel : 111637081
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now