Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વર્ષ જતું રહેશે પણ તેની યાદો નથી જવાની
નૂતન વર્ષ આવ્યું છે, ઈચ્છા ઉમડે છે નવા સંકલ્પ લેવાની
ઈચ્છાઓ છે ખૂબ ઉપર ઉડવાની... Bindu 🌺
હવે ત્યાં નથી રહેવું જ્યાં છે ગુમનામી.
જીવન જીવવું છે બસ મારા આત્મબળ પર...
પ્રયત્ન છે જે છું તેનાંથી થોડું અલગ થવાની,
શોધવી છે જીવન જીવવાની જુદી એક પ્રણાલી
જ્યાં દુનિયાદારીથી દૂર બસ મનની મરજી કરવાની
Wishing you all a happy new year 05:40pm
🙏Jay Dwarkadhish 🙏

Gujarati Blog by Bindu : 111636632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now