(એક વિચાર)
ભાવ એ કર્મ કરતાં હંમેશા એક પગલુ અાગળ રહેતો હોય છે.
જેમ કે પ્રભુ ના ચરણસ્પર્શ પહેલા જન્મતો શ્રધ્ધા નો ભાવ.
કોઇ દુખી ની વેદના જોતા જન્મતો કરુણા નો ભાવ.
કોઇ નિર્બળ ને મારતા પહેલા જન્મતો હિંસા નો ભાવ.
બસ આ ભાવ જ તમારા કર્મફળ નક્કી કરી નાખે છે.