" વાત પુરુષ વ્યક્તિત્વ ની "
પુરુષ એટલે કેક પર ની ચોકલેટ ક્રીમ...
પુરુષ એટલે પ્રેમનું પેટિએમ.....
પુરુષ એટલે વહાલ નું વોટ્સએપ...
પુરુષ એટલે પાંગરેલી કૂંપળ...
પુરુષ એટલે વચ્છ જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૃદય....
પુરુષ એટલે ટહુકા ને ઝંખતુ વૃક્ષ.....
પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ....
પુરુષ એટલી બંદુક નાં નાળચા માંથી નીકળતું મોરપીંછ...
પુરુષ નુ રુદન કઠોરતા પાછળ એકાંતમાં સતત રડતું કોમળ હૃદય....