*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣8️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દરેક પાસે એક એવું ચેક રબર હોવું જોઈએ જેનાથી નકામી અને ન ગમતી વાતને ઈરેઝ કરી શકાય. પાટીમાં ખોટા લીટા થઈ ગયા હોય તો એને છેકી નાખવામાં જ સાર હોય છે. તમારી જિંદગીની પાટીમાં આવા કેટલા ખોટા લીટા છે? જ્યાં સુધી એ છે ત્યાં સુધી જિંદગીનું ચિત્ર સુંદર બનવાનું જ નથી.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*