Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નખશીખ સતગુરૂજીએ હૃદયમાં ભરી તો
આ થાલવવાનું થેકાણુ કહેવાયશે.
*સતગુરૂ દિવ્ય પ્રેમ આપણામાં ઉકેલી રહયા છે.* હા આપણી યોગ્યતા જોઈએ. સાંભળવાની ક્ષમતા પણ જોઈએ. *કહે છે નખશીખ સતગુરૂજીએ હૃદયમાં ભરી તો આ સતગુરૂજી તો હૃદયમાં પુરેપુરો પ્રેમ ઠાલવી દે છે.* પરંતુ સાંભળવુ એ આપણા હાથની વાત છે. તેના માટે આપણે ક્ષમતા કેળવવી જોઈએ. તેને આપણે સાંભળી લઈએ તો કહે છે.અઃ ગંગાસતી ઠાલવવાનુ ઠેકાણે કેવાશે.
જો આપણે સાંભળી લઈએ તો તે યોગ્ય જગ્યાએ આપ્યુ કહેવાશે
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111634370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now