કંઈક હતુ જે ઉકેલવું હતું,,
પણ વણઉકલ્યું રહી ગયું..
કંઈક કહેવું ઘણું બધું હતું,,
શબ્દ હોઠ પર આવી રહી ગયું,,
આંખોને કરવું હતું બયાન ઘણું બધું,,
કચરું પડયું, એમ કહી આંસુ આવી વહી ગયું..
જરૂર કંઈ તો કારણ જીવવું હતું,,
જીંદગીનું વગર કહે મારણ થઇ ગયું..
-D S Dipu શબ્દો નો સાથ