*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣6⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
દુનિયાનો દરેક માણસ એક વાત જાણે છે કે, સમય ક્યારેય સરખો રહેતો નથી. અપ-ડાઉન એ જિંદગીની વાસ્તવિકતા છે. સમય જ્યારે આપણી ફેવરમાં હોય ત્યારે આપણને બધું સારું લાગે છે. સમય જરાકેય કરવટ બદલે કે તરત જ આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*