ઘર ઘર ગાતા લોક, દિલમાં લઇને શોક, દિલમાં લઇને શોક,
પળ બે પળનો સાથ આપણો પળ બે પળનો સંબંધ!
આજ રહ્યા જીવિત, તો કાલની કરો તૈયારી,
પગલે પગલે ‘કોરોના’ છુપાઈ બેઠી આંગણે
આપણા ભાગ્યમાં લખ્યું નથી , નવજીવનનું વરદાન!
હે! પ્રભુ તે આપ્યું વ્યર્થ આ, જીવન અમને!
તું ભગવાન નથી પણ,પથ્થર જેવો નિષ્ઠુર છે
તું પથ્થર જેવો નિષ્ઠુર છે!તું પથ્થર જેવો નિષ્ઠુર છે!