પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે આંગણામાં આવી પત્નીને કહે - મોટી પારુ ક્યાં છે..
પડોસી દરરોજ આ સંવાદ સાંભળે પણ વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહિ કે 'મોટી પારુ' ના નામે પત્ની શું આપે છે.
અને એ જાત જાતના વિચાર કર્યા કરે... એક દિવસ પાડોશીથી રહેવાયું નહિ અને એને દીવાલ પર ચડી જોઈ લીધું..
મો બા ઈ લ
ટી ફિ ન
પા કિ ટ
રૂ મા લ
🤣🤣🤣🤣🤣