*આજનો સૌથી વધારે ગમતો મેસેજ...*
*ઉદ્યોગપતિ:* "શિક્ષકો તમારે બદલાવું જોઈએ.
આઉટડેટેડ પેટર્ન પર ચાલી રહ્યાં છો...
*શિક્ષક:* "તમે કોફી કંપનીના માલિક છો ને સાહેબ?
તમે કેવા 'બી'ખરીદો?"
*ઉદ્યોગપતિ:* "સુપર પ્રીમિયમ.. Of course. "
*શિક્ષક:* "અને ખરાબ ક્વોલિટીના આવી જાય તો?"
*ઉદ્યોગપતિ:* "પાછા આપી દેવાના. સારા જ ખરીદવાના હોય ને વળી".
*શિક્ષક:* "સાહેબ,અમારી પાસે બધા પ્રકારના 'બી'આવે..રંગ-સ્વાદ-ગુણ વગરનાં......
અમે ક્યારેય પાછા નથી મોકલતાં..
એ જ બી નું નવનિર્માણ કરીએ છીએ.
*અમે શિક્ષક છીએ, ઉદ્યોગપતિ નહીં...*
*PROUD TO BE A TEACHER...*