Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલને તસલ્લી કરતી, કોઈ નજર દઇ દે,
થાય દિલનો કાબુ , કોઈ અસર દઇ દે,

ઓગળી જાશે , અહં કારી પાંખો ત્યાં,
હાલ જખમી ને, તું મરહમ અરર દઇ દે.

આદતો તારી સતાવે , છે દિલ્લગી ની,
ના નફો કે ખોટ , તસલ્લી મગર દઇ દે.

જોને ફિતરત હોય છે,દિલ ફના હોવી,
રાહ કુરબાની માંહી, તરબતર દઇ દે.

ક્યાં સુરાહી મય , ભરેલી, રિસાઈ જો,
આપે ત્યાં આનંદ , ફેફી સફર દઇ દે,

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111631361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now