બાળપણમાં જ્યારે કંઈક વાગતું તો એ " મા "ની એક ફૂંક થી મટી જતું...
શું એ દુઃખ એટલું હળવું હતું....?
કે પછી ભારે હતી મા નું ફૂંક....
જેમાં ભારોભાર ચિંતા,લાગણી,પ્રેમ,હૂંફ અપાર હતાં.....
જેની તુલના માં કોઈ દવા આજે પણ શોધાઈ નથી....
વ્હાલ થી ભરેલી એ ફૂંક..
-@nugami.