Gujarati Quote in Poem by Dinesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સૈનિક"

છે શૌર્ય કેરું હૃદય સૈનિક ,
છે શુરવીરતા નું પ્રતિક સૈનિક...

નિર્ભય બની લડે છે સૈનિક ,
દુશ્મનોને પરાસ્ત કરે સૈનિક...

યૌધ્ધો છે સાક્ષાત્ વીરસપુત એ,
ને દેશ કાજે અમર કહાની સૈનિક...

દેશની રક્ષા કરે છે બહાદુરી થી,
એવી ઉમદા સેવા કરે છે સૈનિક...

છે એ ભારતનો અમર સપુત,
સલામ કરે" માં ભારતી"ને સૈનિક...

મહેતા દિનેશ

Gujarati Poem by Dinesh : 111630016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now