આ નયનો આજે પણ તારી પ્રતીક્ષા માં
ક્યારેક વગર વાદળી એ વરસી જાય છે
ધીમીધારે વરસી જાને વાદળો માં ક્યાં સ્થાન છે
કે તું ત્યાં કેમ વસી ગયો ત્યાં ક્યાં વૃક્ષોની અંતરાલ છે
તું તારો હક જતાવી જાને અંહિયા તો પારકાં નો ક્યાં વાસ છે
પોતાના પોતાના રહ્યા નથી પારકાં ની ત્યાં આંસ છે...
-Krishvi