Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખેલ અટપટો ,રમવા માટે હોય છે,
ઝખ્મો તાજા ભરવા માટે હોય છે.

તપન છે, દરિયાદિલી જોને જરા,
ઉકળે ભીતર , રડવા માટે હોય છે.

સાંકડી છે સહજ ,સમજણ પ્રેમની,
એ ગલી તો , ખમવા માટે હોય છે.

ખ્વાબ ખ્યાલો હોય , જીવન પામવા,
સિધ્ધિ પરિશ્રમે ,મળવા માટે હોય છે.

દર્દો હોવાના , સહજ માં જિંદગી,
ઇલમ આનંદ , થવા
 માટે હોય છે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111628922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now