" દાસ અમીત રચીત"
🌹🌹🌷🏵️🌷🌹🌹
સદાય રહેજો ગુરુજી પાસે
તો નક્કી મુક્તિ થાશે,,,,,
સુરો ચડે સંગ્રામેં જેમ રથમાં,
એમ ચડી જા ગુરુના શબ્દ સાથે,,,,
ખુદ ને ખુદની હસતી મટાડવી,
ઈયળ માંથી ભમરી થાશે,,,,,
પતંગા જેમ હોમાવું જાણી આગમાં,
કર્મો કુકર્મો આપણા રાખ થાશે,,,,
દફન થઈ દુનિયા માયાના મસાણમાં,
સદગુરુ ના બાળક સતલોક જાશે,,,,
સતગુરુ પાસેથી સતબોધ ભણતા,
દાસ અમીત હરખથી ગુણ ગાશે,,,,
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀