Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મથી મથી ને મનખા જનમ જશે,
તોય નહી મટે મનવા મારુ ને તારુ.
દાસ ખીમો કે સેવી લે ગુરુપદ ન્યારુ,
તો પલમા પથરાશે અંતરમાં અંજવાળુ.
.... ....સતનામ તુહિનામ.... ....

Gujarati Religious by બાબા સત્સંગી : 111628175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now