Gujarati Quote in Blog by Ansh Rathore

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‪મેં જાણ્યું રાણીંગ મુવે, રેઢાં રે'શે રાજ,‬
‪(ત્યાં તો) ઉપાડી ધ૨ આજ, બમણી, ત્રમણી બાવલે.‬

‪સૂંઠ જ સવા શેર, ખાધેલા તોં વેળા ખત્રી‬
‪ઘોડે કરીયલ ઘેર બાપ રાંણીંગ જયું બાવલા‬

‪વાઢયા અમરેલી વળા ખાતે લાડરખાન‬
‪લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.‬

‪​‬
‪વાળા વાઘણીઆ તણો રતી યે ન લીધો રેસ‬
‪દેવાવાળાનો દેસ બાળી દીધો તેં બાવલા.‬
‪માથું મેંદરડા તણું ભાગ્યું ભાયાણા‬
‪તુંથી રાણ તણાં, બીએ જેતાણું બાવલા.‬
‪ગળકે કામન ગોંખડે, ૨ંગભીની મધરાત‬
‪ચોચીંતાનો આવશે, ભડ આવો ૫૨ભાત.‬

‪૫૨ભાત આવે નત્ય ત્રાડ પડે‬
‪ગણ જીત ત્રંબાળુ તીયાં ગડે‬
‪ઘણમૂલા કંથ આવો ધજાએ,‬
‪ઝળકે કામન ગોંખડીએ.‬

‪ખાવીંદ વન્યાનું ખોરડું ધણ્યને ખાવા ધાય,‬
‪પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં ક૨લાય.‬

‪કુંજ સમી ધણ્ય સાદ કરે‬
‪ઘ૨મૂલા કંથ તુ આવ્ય ઘરે‬
‪રંગ રેલ ધણી તળમાં રીયો‬
‪થંભ ભાગ્યો ને ખોરડ ઝેર થીયો.‬

Gujarati Blog by Ansh Rathore : 111628062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now