દાસી જીવણસાહેબ ની વાણી...૪
🌿🌿🌿🌿🌿🌿🌿
લોચનીએ લોભાણી હું તો તારી વાતડીએ વેચાણી રે ઓ માવા તારી મોરલીએ રે જી
જેનો આવ્યા આ જો પાણી સરોવર ગઈ'તી પાણી બોલડીએ બંધાણી રેઓ માવા તારી મોરલીએ રે જી
જેણે રસ પીધા જાણી પીયૂજીની એ પટરાણી ઠીક તો ઠેરાણી એ ઓ માવા તારી મોરલીએ હો જી
સાંભળો ને સૈયર શાણી મેરમજી ને લીધા માણી વાલી લાગે વાણી રે ઓ માવા તારી મોરલીએ હો જી
ભીમ રે ભેટયા ની એંધાણી દાસીજીવણ જપે જાણી ગરીબી ગવાણી રે ઓ માવા તારી મોરલીએ હો જી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻