🌹 સતગુરુ શ્રી મનોહર દાસ બાપુ નાં ચરણો મા કોટી કોટી વંદન ને સાહેબ બંદઞી 🌷🌷🌷🌷
ગુરુ શ્રી મનોહર દાસ બાપુ ના બાલક વિનોદ રામ નુ પદ 🌹🌹
અઘાટ નામ એક છે
ઞુરુગમ થી જાણ
સોહમ નામે સચરાચર
ધટોધટ પ્રઞટ પ્રાણ
શ્વાસોશ્વાસે અજર છે
પ્રાણ તણો વિશ્રામ
સુરતા એ શબ્દ સીચીયો
ઞુરૂ મંત્ર ના બાણ
ઘાટ મા અઘાટ સાયબો
ઞુરુ સ્વરુપ મા માણ
પાંચ તત્વ મા પ્રઞટ એ
ખેલે પ્રેમી નો પ્રાણ
અગમ નીગમ ની ગમ આપી
મીટાવી ચારો ખાણ
બહારભીતર એક છે
નામ તણી ઓળખાણ
ગંગનમંડળ મા ઞરજના એની
. . તેજ તત્વ મા રવીભાણ
અધર આશને રમી રયો
અંખડ એજ નિરાધાર
રોમે રોમે થય રયો
રામયા તારો રંણુકાર
નામ તણી નોબત વાગે
ઝાલર નો જંણુકાર
અણીઅગરે જબકી રયો
જ્યોત તણો જબકાર
સાન સમજાવી સતનામ ની
બાપુ બાવદાસ નો આધાર
સતશબ્દે સાહેબ સમજાવો
સુન શીખર પર સરદાર
દાસ વિનોદ ને ઞુરુ મનોહર
મળીયા તેજ તણા અંબાર
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹જયશ્રી ભીમસાહેબ🌹🌹🌹
જયશ્રી સતગુરુ બાવદાસ બાપુ 🙏🌹
જયશ્રી સતગુરુ મનોહરદાસ બાપુ🙏🌷
🌹🌹શ્રી રવીભાણ ફોજ🌹🌹