શબ્દ ને પણ કેવો રંગ ચડે,
એક ઉતરે ને બીજો ચડે.
આમ શબ્દ ને પાતળી રેખાઓ સાથે ભળે,
પણ રંગે ચડે એટલે કોઈને એ ના જડે.
શબ્દથી શબ્દ નો સયન ખંડ બને,
શબ્દની દિવાલો માં શબ્દ જઈ ભળે.
રંગે ચડે એટલે શબ્દ તાલે ચડે,
શબ્દની સુર તાલ મા કોઈ ના ચડે.
શબ્દ ને પણ કેવો રંગ ચડે,
"સ્વયમભુ"એક ઉતરે ને બીજો ચડે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"