*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣5️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તમારી આદતો, તમારા વિચારો, તમારું વર્તન, તમારી માન્યતા અને તમારા ઇરાદા જો તમારા કંટ્રોલમાં હશે તો તમને કોઈ કંટ્રોલ કરી શકશે નહીં. તમે કોની સાથે સંબંધો રાખો છો તેના પરથી પણ તમે ઓળખાઈ જતાં હોવ છો. હું આવો છું અને મારે આવા જ રહેવું છે.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*