*પંજાબના DIG લખમિંદર સિંહ જાખડે એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું...*
*કહ્યું કે દેશના ખેડૂતો પરેશાન છે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રસ્તા પર બેઠા છે. હું પોતે એક ખેડૂતનો દિકરો છું, એટલા માટે આંદોલનનો ભાગ બનવા માંગુ છું. તાત્કાલીક ધોરણે મને પદમુકત કરો.*