Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલો માં કોમળતા તો, ચટપટ હોય છે
ઝાકળની ભીનાશ માં, ઝટપટ હોય છે

દર્પણમાં દર્શાવે દર્શન, પ્રત્યક્ષ પ્રમાણે
ધૂળ માં ધૂંધળી આકૃતિ નટખટ હોય છે

રંગો નું જ્ઞાન પાણી ને પ્રકાશના સંયોજને,
દ્રષ્ટિકોણ આંધળો કોઈ અટપટ હોય છે

સાહસ શૌર્ય થી પરાક્રમ, સહજ વીરતા
કબીલતા ધરે પાછુ પગલે, ખટપટ હોય છે

આનંદ પામવાની ઈચ્છા, હોય અંતરંગ
રાગ દ્વેષભાવે દુનિયાદારી છટપટ હોય છે

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111625383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now