*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣2⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
કોઈ સંબંધ તૂટે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે, સાથ છૂટ્યો, આપણે એવું માનતા નથી કે ભ્રમ તૂટ્યો! તૂટેલા સંબંધોનો અફસોસ ન કરો અને તેના કારણે નવા સંબંધને ન અવગણશો! વધુ સારું થવાનું હોય એ પહેલા ઘણીવખત થોડુંક ખરાબ પણ બનતું હોય છે
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*