Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Shailesh Joshi લિખિત વાર્તા "શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19902324/let-the-word-medicine-make-life-like-living-1

" અસંખ્ય શાબ્દિક કડવા ઘૂંટ, અસંખ્ય તિરસ્કાર ને બદનામી સહ્યા પછીજ
કેમ, આપણે આપણી નજીક આવીએ છીએ ? "

પોતાને ઓળખ્યા સીવાય, પોતાને સમજ્યા સીવાય ને પોતાને ચાહ્યા સીવાય
કોઈની પણ સાથે સુ-મધુર સંબંધ કેળવવો અસકય છે.
કેમકે
જયાં સુધી, આપણે આપણું કિરદાર નહીં સમજીએ
ત્યાં સુધી
અન્યનું કિરદાર સમજવું મુશ્કેલ છે.
માટે
સામેનું કિરદાર સમજાશે, ત્યારેજ આપણે
શું બોલવું ?
ક્યારે બોલવું ?
કેટલુ બોલવું ? એ સમજી શકીશું.

Gujarati Thought by Shailesh Joshi : 111625182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now