Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહે છે એ જ દિલની સમીપે,
જેની સાથે હોય અબોલા,
રહે છે એ જ દિલની સમીપે,
જે આપણા નસીબમાં નથી હોતા,
રહે છે એ જ દિલની સમીપે,
જેની સાથે બહું સારું એવું ફાવી ગયું હોય અને પછી છૂટા પડવાનું થયું હોય!

-Maitri Barbhaiya

Gujarati Poem by Maitri Barbhaiya : 111624803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now