💐શુભ સવાર💐
સવાર થયું પણ આ શું?
સૂરજદાદાની જગ્યા પર આજે મેઘરાજાની સવારી આવી પહોંચી.
ધોધમાર વરસવા લાગ્યોને
મીઠી માટીની મહેક આવી.
કૃષક પડ્યો ચિંતામાં
અત્યારે જરૂર છે ઠંડીની ને મેઘરાજાની કેમ પધરામણી થઇ?
કુદરત કેટ કેટલી પરિક્ષા લે છે.
કાળક્રમ બધો ખોરવાઈ દઇ.
હું જ કરું મારા થકી બધું કહી ફરતો માનવ
બેઠો કુદરત આગળ લાચાર થઇ.
પીના પટેલ"પિન્કી"
-Pinky Patel