Gujarati Quote in Thought by Chaitanya Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સાગરને હું છું સરિતા.
તું ગીત તરંગને હું ગેયતા.

તારે આભ લગી કૂદવુંને,
તારા પ્રેમની બનું કવિતા.

ઊતરવું અંબુથી મારેને,
ઊછળવું તારે ગરજતાં.

સાવ જુદા માર્ગ ઊભયના,
પણ બેય રોજરોજ ગાતાં.

કૈંક સલિલો તનેય ઝંખતાં,
મીઠાં તોય આવી સમાતાં.

સૂર સંધ્યાએ તારામાં ડૂબે,
આવે નદી બની જઈ દાતા.

- ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.

Gujarati Thought by Chaitanya Joshi : 111624307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now