Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવું શું, તું અલખ લખી દેને;
ક્ષર આખો તું મલક લખી દેને;

યાર દિલદારી ને,સ્નેહ સરવાણી,
નૂર ભરી તું, ઝલક ,લખી દેને;

ક્યાં છે કુરબાની ,નેક મારી,
ઓ ખુદા તું, ફલક લખી દેને

દ્રશ્ય છે તડપતી એ ગોપી ઓનું
મન તું મોહક , પલક લખી દેને;

છે જ આનંદ તારું, સ્વરૂપ,
તૃષ્ણાને તું, છટક લખી દેને;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111623562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now