*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
0️⃣9️⃣1️⃣2️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જે દરેક ક્ષણ જીવી જાણે છે એને ક્યારેય જિંદગીનો અફસોસ નથી થતો. માણસે ચેક કરતાં રહેવું જોઈએ કે મારી જિંદગી મારી પાસે, મારી સાથે અને મારામાં તો છેને? અફસોસ ન કરવાનો ઉત્તમ રસ્તો એ જ છે કે જિંદગીને છટકવા ન દો, એની સાથે જ રહો. દરેક ક્ષણ જીવી લો
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*