🙏🏻
સ્થાવર જંગમ જળ સ્થળ ભરીયો રે ઘટમા ચન્દા ને સુર
ઘટૉ ઘટ માન્હી રામ રમતા બિરાજે દિલ હિણા થી રિયા દુર
સ્થાવર જંગમ જળ સ્થળ સર્વત્ર જ્યા પરમતત્ત્વ દેખાવા નુ શરુ થય ગ્યૂ સકળ બ્રહ્માંડ મા એક તું શ્રી હરિ અનંત ભાશે..તું હી તું....અને ચન્દા સુરજ એય અંતર ચક્ષુ થી ભીતર દેખાવા લાગે
બની મને ભીતર સદગુરુ મળિયા...ઘટૉ ઘટમા રામ
સાહેબ યાદ આવ્યા
બિના ભેદ બાહર મત ભટકો બાહર ભટકે હે કાન્હિ
અડસઠ તીરથ ઘરને આંગણે કર દરશન કાયા માન્હી
પણ ઍ કક્ષા ઍ પ્ન્હોચિયે તો નહિ તો દિલ હિણા થી દુર..
જય હૌ જીવણ સાહેબ ની 👏🏻