🙏🏻
ભાવે પ્રિતે જેને પુરા નર ભેટ્યા વર્ષત નિર્મળ નુર
જે સમજ્યા સદગુરુ ની શાન મા ભર્યા રહ્યા ભરપુર
પીધેલ ભરપુર ગુરુજી ઍ તો પાયો પ્રેમે પાયો તે પણ દયા કરી કૈ બાકી નહિ પણ પચવો ય જોઇને તો...ભર્યા રહે ભરપુર...
પ્રિતે પ્રેમે ને અતુટ શ્રધ્ધા....સમર્પણ...શંકા ને કોઇ સ્થાન જ નહિ...એય પછી સદાય આનંદ મા ઓતપ્રોત...મોજ મોજ..
આપ્યુ રે ત્યાગી મેં તો જોયુ રે જાગી
મારા ઘટ ઘટમા નોબતું વાગી રે....
જય હૌ દાસી જીવણ સાહેબની...👏🏻