Gujarati Quote in Blog by Govind Mali Sankhala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમનો મતલબ કોઈના
'બોયફ્રેન્ડ' કે 'ગર્લફ્રેન્ડ'
હોવું એવો નથી થતો...
પરંતુ...
પ્રેમનો મતલબ એ છે કે કોઈ એવું જેને
તમારી ચિંતા થતી હોય
અને કોઈ એવું કે
જેની ચિંતા તમને થતી હોય...
પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ લાગણી નો સંબંધ હોય...
જે પ્રેમની વ્યાખ્યાથી ઘણો ઉચ્ચ સંબંધ હોય છે...

Gujarati Blog by Govind Mali Sankhala : 111622237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now