કબિરસાહેબ ની ઉલટીવાણી
🌼🌼🌼🌼🌼🌼🌼
દેખી દેખી જીય અચરજ હોઇ..યહ પદ બુઝૈ વિરલા કૌઇ...
ધરતી ઉલટી આકાશ હી જાઇ,ચિં ઉઁટી કૅ મુખ હસ્તી સમાઇ...
બીન પવને જૌ પર્વત ઉડૈ ,જીવ જંતુ સબ વૃક્ષ હી ચઢઇ...
સુખે સરોવર ઉઠે હોલોર,બિનુ જ્ળ ચક્વા કરે કિલોર...
બેઠા પંડિત પઢૈ પુરાન,બીન દેખે કા કરે બયાન...
કહહી કબીર જૌ યહ જાન,સોઇ સંત સદા પરમાન...
શંકર મહારાજની સુલટીવાણી
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
દેખી દેખી દિલ અચરજ થાય..આ પદ કૌઇ ને સમજાય...
જડ જીવો સ્વર્ગાદિ ચહાય,તૃષ્ણા મુખે તન હાથી સમાય...
સ્થીર ચીત્ત રુપ પર્વત ઉડે,જીવ જંતુ જગ વૃક્ષે ચઢે...
સુખ હીન સ્વર્ગે સુખ દેખાય,દેવાદિક મિથ્યા મલકાય ...
પારખ વિણ નર પઢે પુરાણ,અલખ પુરૂષના કરે વખાણ...
શંકર એક અનાદિ અનંત,સમજે સોઇ સાચા સંત...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻