ઉલટવાણી કબીરસાહેબ ( 11 )
⚪⚪⚪⚪⚪⚪⚪
સંતો ! ભક્તિ સતગુરુ આની...
નારી એક પુરૂષ દુઇ જાયા,બુઝહું પંડિત જ્ઞાની...
પાહન ફોરિગંગ એક નીકલી,ચહું દિશ પાની પાની
તા પાની દુઇ પર્વત બુડે,દરિયા લહેર સમાની...
ઊડી માઁખી તરુવર કો લાગી,બોલે ઍકૈ બાની
વહિ માઁખીકો માઁખા નાહી,ગર્ભ રહા બિનુ પાની...
નારી સકલ પુરૂષ વહિ પાયો,તાતાએ રહી અકેલો
કહહી કબીર જૌ સબ કી બુઝૈ,સોઇ ગુરુ હમ ચેલા...
સુલટવાણી શંકરમહારાજની
🔴🔴🔴🔴🔴🔴🔴
સંતો ! ગુરુ દ્વારા ભક્તિ પીછાની
ભક્તિ ઍ વિવેક-વૈરાગ જન્મ્યા,જાણે કૌઇ બ્રહ્મજ્ઞાની...
શ્રધ્ધા જ્ઞાન-ગંગ નિકળી,ચૌદિશ શાંતિ પાણી
એમા હર્ષ ને શોક બૅ ડૂબ્યા,લહર મા સૃષ્ટિ સમાણી ...
બુધ્ધિ માઁખી બ્રહ્મતરૂને વળગી,બોલે બ્રહ્મની વાણી
ઍ માઁખી ને માઁખો નહિ તોયે,લક્ષ્ય ગર્ભ લો જાણી...
ભક્તિઍ સર્વ વિકાર ને ખાધા,એથી રહીને અકેલા
શંકર સ્પસ્ટ કરી સમજાવે,સમજે નહિ તે ઘેલા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻