સંત દર્શી ની વાણી..
..........................................
સમજ મન મેરા રે.
તજ ગફલત અબ જાગ.ટેક...
ક્યા રહેણી બીન ફીરે દીવાના.
ચાહત માયા લાગ.
સદ વસ્તુ સદ રીત નવ પાઈ.
ક્યા દીના તે ત્યાગ.ટેક...
કરતા નિંદા પરધન ઈચ્છા.
એતો નરગકી આગ.
કસ્ટ પડે તબ પીયુકો પોકારે.
વહી મિટાવે દાગ.ટેક...
કયા બંધન માયમે હોતા..
અંતે હોવત કાગ.
તુચ્છ સમજ કર અળગા હોજા.
જલ્દી હોસ્સે ભાગ.ટેક...
સબહી વ્યર્થ સમજ કુછ સાચા.
તબ ઉપજે વેરાગ.
ગુરુદેવ સે ચલને કા રસ્તા શીખો.
મીલે અગમકી બાગ ટેક...
કહેતા હે દર્શી ચિંતવન કરલો.
જગ હે જલકી જગ.
અપના પીર મુરસદ કો જાને.
પાવે રૂપ અથાગ.ટેક...