*By courtesy :- WhatApps 🙏
*છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી*
*છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો*.
*સાંજે જે ગલ્લો આવે* *એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા*
*શાકવાળા*,
*દૂધવાળાના*
*હિસાબ ચૂકવી દેતા*
" *બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું*,
" *આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો*?
*ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે* ? "
" *જો બેટા,*
*હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો* *આજે તારો ભાઈ ડૉક્ટર છે*.
*તારી બહેન વકીલાત કરે છે ને તું ચર્ાટર્ડ એકાઉન્ટન્ટ થયો*...."
" *પણ બાપા, એમાં*.."
" *આજે આપણી પાસે મોટર છે*
*રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે*
*બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે*
*એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર*.
*જે આવે તે નફો*"