Gujarati Quote in Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અણનમ છું હજુ હું, જિંદગી ના પાસાવો ઉકેલવામાં..
ઉમર નો થાક મને નથી નડતો, કોયડાઓ ઉકેલવામાં.

અકબંધ છું અણનમ છું, સતરંજ નો માહેર છું..
બે હિસાબ નો હિસાબી છું, નામનું મુળ ને અર્થ ની આસ્થા છું, આંકડા નું શાસ્ત્ર ને ગણિત નું જ્ઞાન છું,
નામે અશ્વિન ને ઉપનામે "સ્વયમભુ" છું..
હું જાતે શબ્દો નો સ્વભંડાર છું..!

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111621454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now