Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈચ્છા એમની ગજબ, નશો બનીને હાવી,
વહેતી ધારા ઓ નૂરાની, હરદમ પરખાવી;

છે ખેલ સંતાકૂકડી નો , બૂત પરસ્તી માંહીં ,
મોતનાં અહેસાસની ,છે દિલદારી નિભાવી;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111621370
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now