Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🍁 *જય ગુરુદેવ* 🍁

*ધણણ ધણણ જ્યા ઘોરજ ઘમકે,દશો દિશામા વિજળી ચમકૅ*
*વિના દીપક જ્યા જ્યોત પૃકાશા,અણઘડ દેવ ના અજબ તમાશા*

ઍવૉ એક દેશ એવૂ એક ઘર છે એવી એક ભુમિકા જ્યા ગગનમંડળ મા ઘોર એટલૅ કૅ પડઘા અનુભવાય છે.તે નાદ ક્યાંથી આવ્યૌ તે નક્કિ થૈ શકે તેમ નથી.દ્શો દિશા વિજળી ચમકે.દ્શો દિશા એટલૅ કૅ કાયા નગરી ના દશે દ્વાર.ત્યા નુર સિવાય બીજુ કાઇ નજરે આવતુ નથી.

જે રીતે બ્રહ્માંડ રચના મા દશ દિશા છે પુર્વ,પસ્ચિમ,ઉત્તર,દક્ષીણ,ઇશાન,અગ્નિ,નૈરુત્ય,વાયવ્ય,પૃથ્વી અને આકાશ એવી જ રીતે પિંડ નિ રચના છે.પિંડે સો બ્રહ્માંડે જ્યા વિના જ્યોત પૃકાશા.આ આધાર વિનાનો પ્રકાશ શાનો છે ? શાથી છે ? ક્યાંથી પડી રહ્યો છે ? એની કૌઇ સાબિતી મળી નથી.

આ અજબ તમાસો ઍ અણઘડ દેવ એટલૅ કૅ કોઇના ઘડેલા દેવ નથી પણ તેના દ્વારા સર્વ ઘડાયેલુ છે.દીપક વિના જ્યા જ્યોતનો પ્રકાશ પડી રહ્યો છે ત્યા અણઘડ દેવ નો અચંબો અનુભવ્યો.ત્યા નુર મા નુર,પાણી મા પાણી એવી આરપાર ગતિ વાળી અદ્ભુત ઘટના અનુભવાતી હશૅ તેથી મહાપુરુષો એને અદ્વૈત ઘર કહૅ છે ત્યા પન્હોચ્વાથિ અદ્વૈત પુરૂષ નો ભેટો થાય છે અને અદ્વૈત દશા અનુભવાય છે

( સંત સવારામ બાપા )

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111621023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now