વાલમરામજી ની સાખિયો
☘️☘️☘️☘️☘️☘️☘️
☘️ સદગુરુ મારા જ્ઞાનમાં
હરઘડી જૌઉ છુ ધ્યાનમા
સત્યની સાન સમજી ને
ઓળખે કોઇ અનુભવ સાનમા
☘️ ઊંચ નીચ ઍ જાણે નહિ
ઘટૉ ઘટ બોલે આત્મા
વાલદાસ કહૅ કૌઇ વિરલા જાણે
ઓળખે એને આપમા
☘️ મગન જીવનમુક્ત મળયા મતવાલા
ઓળખાવ્યું એણે અનામી નામ
વાલ્દાસ કહૅ વિશ્વમા
ઠાલું નહિ કૌઇ ઠામ
👏🏻