🌼🌼🌼🌼🌼🌼🌼
જા મારને સે જગ ડરે,મેરે મન આનંદ
કબ મારિહો કબ પાઇ હૌ,પુરન પરમાનંદ
✍🏻 કબીર સાહેબ
મૃત્યુ દું:ખદાયક લાગે છે
એથી બધા એનાથી ડરે છે
પણ મૃત્યુનો જેને ભય નથી હોતો
ઉલ્ટાનો આનંદ થાય છે તે મૃત્યુંજય બને છે
પરમાત્મા તેની પાસૅ છે
સાદી રીતે સમજવું હૌય તો એમ કહેવાય કૅ
મૃત્યુનો ડર એટલૅ સંસાર
મૃત્યુનો સ્વીકાર એટલૅ પરમેશ્વરનો સાક્ષાતકાર.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻